રામ મંદિર નિર્માણ માટે ચેક અર્પણ કરતા મુંબઇ ભાજપ પ્રભારી

27 January 2021 12:03 PM
kutch
  • રામ મંદિર નિર્માણ માટે ચેક અર્પણ કરતા મુંબઇ ભાજપ પ્રભારી

રામમંદિર નિર્માણ નિધિનો ધનાદેશ(ચેક) મુંબઈ ભાજપ પ્રભારી અને જનપ્રિય આમદાર અતુલ ભાતખલકર ને અર્પણ કરતા ટીમ વાગડ ના ચેરમેન ટ્રસ્ટી તથા દુષ્કાળ ના કપરા કાળ મા ગૌ સેવા નો ઉતમ સેવાકામ કરી નામના મેળવનાર વાગડ ના રાજકિય અગ્રણી શ્રી લક્ષ્મીચંદ ચરલા સાથે મલાડ (ઈસ્ટ) ના નગરસેવીકા શ્રીમતી દક્ષા પટેલ કચ્છ યુવક સંઘ ના પ્રમુખ ધીરજ છેડા(એકલવીર) કચ્છી સહિયારુ અભિયાન ના અનીલ ગાલા(વડાલા)ભાજપ યુવા કાર્યકર મહેન્દ્ર સત્રા શિવજી સત્રા, પ્રેમજી સત્રા ઉપસ્થિત રહ્યાં હતાં.


Loading...
Advertisement