પુસ્તક પરબ સંસ્થામાં પ્રજાસતાક દિવસની ઉજવણી

27 January 2021 11:47 AM
Jamnagar
  • પુસ્તક પરબ સંસ્થામાં પ્રજાસતાક દિવસની ઉજવણી

7રમાં પ્રજાસતાક દિવસની કાલાવડની પુસ્તક પરબ સંસ્થા દ્વારા મહાત્મા ગાંધી લાયબ્રેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. તમામ સદસ્યોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પુસ્તક પરબના ક્ધવીનર મુકેશભાઇ દાણીધારીયા, મંત્રી-અશોકભાઇ ઠાકર, જયુભા જાડેજા, મજીદભાઇ બ્લોચ, ભુમીતભાઇ ફળદુ, હસુભાઇ વોરા સહીતના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.


Loading...
Advertisement