લેઉવા પટેલ સમાજની સંસ્થામાં ધ્વજવંદન

27 January 2021 10:59 AM
Jamnagar
  • લેઉવા પટેલ સમાજની સંસ્થામાં ધ્વજવંદન

શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી બી.બી. એન્ડ પી.બી. હીરપરા ક્ધયા વિધાલય તથા શ્રી ક્ધયા પ્રાથમીક વિધાલય તથા કાલાવડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા શ્રી અકબરી ક્ધયા છાત્રાલય-કાલાવડમાં 7રમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી. જી.એસ. વસાવા, પીઆઇ પોલીસ સ્ટેશન કાલાવડ તથા એચ.વી. પટેલ પીએસઆઇ પોલીસ સ્ટેશન કાલાવડ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. કાર્યક્રમની શોભાને અભીવૃધ્ધ કરવા સંસ્થાના ઉપપ્રમુખ મગનભાઇ શિયાણી તથા મંત્રી જમનભાઇ તારપરા તથા ખજાનચી વેલજીભાઇ સભાયા તથા ટ્રસ્ટી નાથાભાઇ સોજીત્રા તથા બાબુભાઇ કપુરિયા તથા બટુકભાઇ કપુરિયા, ગાંડુભાઇ ડાંગરીયા, વશરામભાઇ વેકરીયા, હરેશભાઇ રાણીપા, દેવેન્દ્રભાઇ કડીયાર, મનસુખભાઇ ચનીયારા, એંજલ સ્પીનીગ ગ્રુપ તથા સંજયભાઇ ડાંગરીયા તથા વિઠલભાઇ સખીયા, પરસોતમભાઇ ફળદુ, ગીરધરભાઇ પટોળીયા તથા સગુણાબેન રાખોલીયા બધા મહેમાનોની હાજરી, આચાર્યા તથા સ્ટાફગણ ની ઉપસ્થિતિમાં વર્ષ દરમ્યાન નંબર મેળવેલ વીધાર્થીની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માન કરી કાર્યક્રમ પુર્ણ થયો.


Loading...
Advertisement