વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી

27 January 2021 10:28 AM
Jamnagar
  • વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા  રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી

સમગ્ર ભારત માં 25મી જાન્યુઆરી ને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવા માં આવે છે. વડિયા તાલુકા માં પણ વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી ના અધ્યક્ષ સ્થાને મામલતદાર ઓફિસના કોન્ફરન્સ હોલ માં ફફ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવા જોડાયેલા યુવા મતદારો ને પુષ્પગુચ્છ આપી આવકારવા માં આવ્યા હતા. ઉપરાંત મતદાર યાદી સુધારણા ના કાર્યક્રમ માં જે ઇકઘ એ શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા ઇકઘ ને પુચ્છગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મામલતદાર પ્રશાંત ભીંડી દ્વવારા લોકો માં મતદાન બાબતે જાગૃતિ આવે અને સૌથી મોટા લોકશાહી દેશમાં મતદાન કરી આપની ફરજ નિભાવવા અને દેશ માં સરકાર ચૂંટવા માટે આપને પણ તેમાં ભાગીદાર બની ને વધુ મતદાન થાય. અને મતદાર પોતાની ફરજ માની ને મતદાન કરે તે ખુબ જરૂરિ છે.


Loading...
Advertisement