ઇનર વ્હીલ ડેની ઉજવણી

27 January 2021 10:26 AM
Gondal
  • ઇનર વ્હીલ ડેની ઉજવણી

ગોંડલ ઈનર વીલ કલબ દ્વારા 97 ઇન્ટરનેશનલ ઈનર વીલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મેમ્બર્સ બધા જ સ્લમ વિસ્તારમાં જઈને ત્યાં ના ગરીબ પરિવાર ના ઘરે જઈને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં પ્રોજેક્ટ ચેરમેન કાજલબેન તન્ના અને નિપાબેન મોઢા હાજર રહ્યા હતા.


Loading...
Advertisement