જસદણ : ડો. પંકજભાઇ કોટડીયાનો જન્મદિવસ

25 January 2021 10:58 AM
Jasdan
  • જસદણ : ડો. પંકજભાઇ કોટડીયાનો જન્મદિવસ

જસદણમાં સંઘર્ષ, કૌશલ્ય અને નિષ્ઠાથી સફળતાની કેડી કંડારનારા આગવી પ્રતિભા ધરાવતાં માનવતાવાદી જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડો.પંકજભાઈ કોટડીયાનો આજે જન્મદિવસ છે એમનાં સેવા કર્મ થકી જસદણ બાબરા વીંછીયા પંથકની હજ્જારો મહિલાઓને અત્યાધુનિક વિજ્ઞાનની ભેટ આપી પીડામાંથી મુક્તિ અપાવી દોડતી કરનારાં ડો. પંકજભાઈ કોટડીયાનો જન્મ તા.25 જાન્યુઆરી 1981 ના રોજ થયેલ હતો આજે પોતાની જીવનયાત્રાના ચાલીસમાં વર્ષમાં વટભેર પ્રવેશ કરતાં એમનાં વિશાળ મિત્ર વર્તુળ, વ્યાપક સબંધો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓ દ્વારા મો.9033600687 પર અભિનંદન વર્ષા થઇ રહી છે.


Loading...
Advertisement