રૈયા રોડ પર નવી બિલ્ડીંગ પાસે ઇલે.પેનલ માથે પડતા બે બાળકોને ઇજા

22 January 2021 04:01 PM
Rajkot Crime
  • રૈયા રોડ પર નવી બિલ્ડીંગ પાસે ઇલે.પેનલ માથે પડતા બે બાળકોને ઇજા

રૈયા રોડ આમ્રપાલી ટોકીઝ પાસે નવા બનતા બિલ્ડીંગ પાસે રમી રહેલા બે માસુમ બાળકો ઇયુસ જગદીશ બોઘર (ઉ.વ.4) અને સમીપ ધનીધર માજી (ઉ.વ.0પ) માથે ઇલેકટ્રીકલ પેનલ પડતા શરીરે ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement