સરધારના ભંગડા ગામે પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી

22 January 2021 04:00 PM
Rajkot Crime
  • સરધારના ભંગડા ગામે પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી

સરધારના ભંગડા ગામે રહેતા સવિતાબેન અનિલભાઇ વાખલા (ઉ.વ.23) નામના મહિલાને તેમના પત્નીએ બાળકોનું ધ્યાન રાખવાનું કહેતા લાગી આવતા સવિતાબેને ઝેરી દવા પીધી હતી. તેઓ મુળ મધ્યપ્રદેશના વતની છે અને તેમને સંતાનમાં ત્રણ દિકરી છે.


Related News

Loading...
Advertisement