જયુબીલી પાસે બેંકમાં લોનના કામ માટે ગયેલા યુવાનને સિકયોરીટીએ માર માર્યો

22 January 2021 03:59 PM
Rajkot Crime
  • જયુબીલી પાસે બેંકમાં લોનના કામ માટે ગયેલા યુવાનને સિકયોરીટીએ માર માર્યો

મોચીબજાર ચબુતરા પાસે રહેતા કૈલાસભાઇ દિનેશભાઇ રાઠોડ(ઉ.વ.ર8) નામનો યુવાન જયુબીલી બાગ પાસે નાગરીક બેંકમાં લોનના કામ માટે ગયો ત્યારે બેંકના સિકયોરીટી ગાર્ડ તથા બીજા અન્ય માણસોએ ઝઘડો કરી માર મારતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement