હાલમાં મોરબી જીલ્લામાં રામ મંદિરના પ્રચાર પ્રસાર માટે રામ રથ ફરી રહયો છે જે મોરબી તાલુકાના બગથળા ગામ પહોચ્યો હતો ત્યારે નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે રામ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય માટે નિધિ એકત્રીકરણના ભાગરૂપે જે કામ થઈ રહયું છે તેમાં મોરબી પંથકના દાતાઓએ ખુલ્લા હાથે સહકાર આપવા માટે આહ્વાન કર્યું હતું. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)