મોરબીની હેન્સીએ રામમંદિર નિર્માણમાં ગલ્લાની રકમ આપી

22 January 2021 02:24 PM
Morbi
  • મોરબીની હેન્સીએ રામમંદિર નિર્માણમાં ગલ્લાની રકમ આપી

મોરબીમાથી ઘણા લોકો રામ મંદિર માટે રકમાં ઐ રહ્યા છે ત્યારે હેન્સી દિલિપભાઈ પરમાર નામની 10 વર્ષની દીકરીએ તેના ગલ્લામાં બચત રૂપે જમા થયેલા 1400 રૂપિયા રામ મંદિરના નિર્માણ માટે અર્પણ કર્યા હતા ત્યારે રામનારાયણભાઈ દવે, વિપુલભાઈ અઘારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેમણે હેન્સીને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement