લીંબડી ન.પા.નાં ચીફ ઓફિસર સામે નોંધાય CRPC 133 મુજબ ફરીયાદ

22 January 2021 02:12 PM
Surendaranagar Crime
  • લીંબડી ન.પા.નાં ચીફ ઓફિસર સામે નોંધાય CRPC  133 મુજબ ફરીયાદ

આજ રોજ લીંબડી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે લીંબડી ના જાગૃત નાગરીક એવા સચિન મકવાણા દ્વારા તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન આપવા બદલ કરી હતી. ફરીયાદ નોંધાવી હતી. લીંબડી ડેપ્યુટી કલેક્ટરને મળી પોતાના વકિલને સાથે રાખી આપી ફરીયાદ...છેલ્લા ધણાં વર્ષોથી લીંબડી નગરપાલિકામાં ચીફ ઓફિસરને ખારાવાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઓ જેમકે રોડ,ગટર,સાફ સફાઈ, સ્ટ્રીટ લાઈટ,સમય સર ચોખ્ખું પાણી જેવી પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાથી કરી ફરીયાદ કરાઇ હતી.


Related News

Loading...
Advertisement