નવી દિલ્હી: મોબાઈલ અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડમાં ભારતની રેન્કીંગ ઘટી હતી. ઉકલાની ડિસેમ્બર 2020 ગ્લોબલ ઈન્ટરનેટ સ્પીડટેસ્ટ ઈન્ડેકસમાં ભારતને મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં 129મો ક્રમ મળ્યો છે. જયારે બ્રોડબેન્ડ સ્પીડના મામલામાં ભારત 65માં નંબરે પહોંચ્યું છે. નવા ઈન્ડેકસમાં કતરે લાંબી છલાંગ મારી છે.