વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મમ્મી-પપ્પા બન્યા બાદ ગઇ કાલે પહેલી વાર જાહેરમાં જોવા મળ્યાં હતા. 11મી જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યાના 10 દિવસ બાદ આ દંપતી એકસાથે બાંદરામાં જોવા મળ્યાં હતા. તેઓ બંને પોતાની દીકરીનું ચેક-અપ કરાવવા માટે પહોંચ્યા હતા.
Register now for Event
Your submission is received and we will contact you soon