લંડન :
ઇંગ્લેન્ડના ભારત પ્રવાસના પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઇ ખાતે ટુરના પ્રથમ બે ટેસ્ટ મેચ રમાશે.
ઇંગ્લેન્ડની ટીમમાં જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, મોઈન અલી, જેમ્સ એન્ડરસન, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, ઝાક ક્રોલી, બેન ફોકસ, ડાન લોરેન્સ, જેક લીચ, ડોમ સિબ્લી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, અને ક્રિસ વોક્સનો સમાવેશ કરાયો છે. જોની બેરસ્ટો, માર્ક વુડ, સેમ કરનનો સમાવેશ નહીં કરાતા તેમને આરામ અપાશે.વ