રાજકોટ તા.21
કુવાડવામાં વાડીનાં વોકળામાં મૃત બાળકીનો મૃતદેહ મળી આવતા પ્રેમીએ કુંવારી માતા વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે. પ્રેમી થકી લગ્ન વગર બાળકીને જન્મ આપતા આબરુ જવાના ડરથી બાળકીને તરછોડી દીધાનું રટણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવા તાલુકા શાળાની પાછળ રહેતા રમેશભાઈ રવજીભાઈ અજીતભાઈ ઢોબરીયા (પટેલ) (ઉ.વ.39) નામના યુવાને ફરિયાદમાં જણાવ્યુ હતું કે હું ખેતીકામ કરુ છું. હું મનોજભાઈની જમીનમાં ખેતીકામ કરું છું. તા.19/01નાં રોજ બપોરના સમયે વાડીએ એક નવનીત બાળકી મૃત હાલતમાં પડેલ હોવાની જાણ 108ને કરતાંનાં ઈએનટીએ બાળકીને મૃતજાહેર કરી હતી. આ બાળકી કુવાડવા ગામનાં શ્રમિકની પુત્રીનું હોવાનું જાણવા મળ્યું હતું.
તેઓની પુછપરછ કરતાં શ્રમિક પોતાની રીતે બળકને મુકી આવ્યો હોવાનું જણાવ્યું હતું અને બાદમાં દફનવિધિ કરવાના હતા. આમ કુવાડવા પોલીસ મથકમાં શ્રમિકની નાની પુત્રી વિરુદ્ધ બાળકને જન્મ છુપાવી તરછોડી દીધા અંગેની ફરિયાદ નોંધી હતી. યુવતીએ પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું કે પ્રેમી થકી જન્મેલી બાળકીને આબરુ જવાના ડરથી તરછોડી દીધાનું કથન કર્યું હતું.