અભિનંદન દોસ્ત :

21 January 2021 05:22 PM
World
  • અભિનંદન દોસ્ત :

અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગઇકાલે ટવીટ કરી તેમના મિત્ર જો બાઇડનને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે આ ઉપરોકત તસવીર પણ શેર કરી હતી. 20 જાન્યુઆરી, 2017ના બરાક ઓબામાનો રાષ્ટ્રપતિ તરીકેનો છેલ્લો દિવસ હતો અને તે સમયે જો બાઇડન ઉપરાષ્ટ્રપતિ હતા. ગઇકાલે 20 જાન્યુઆરી, 2021 ચાર વર્ષ બાદ એ જ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઇડન હવે રહેશે.


Related News

Loading...
Advertisement