એરલાઈન્સને હવે 100 ટકા કેપેસીટી સાથે ઉડવાની મંજુરી આપવા તૈયારી

21 January 2021 04:59 PM
India Top News
  • એરલાઈન્સને હવે 100 ટકા કેપેસીટી સાથે ઉડવાની મંજુરી આપવા તૈયારી

નવી દિલ્હી તા.21
સરકાર દ્વારા દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટતા હવે ધીમે-ધીમે નિયંત્રણ હેઠળ રહેલા ક્ષેત્રોને વધુને વધુ છૂટ આપવાની તૈયારી છે જેમાં આગામી દિવસોમાં તમામ ડોમેસ્ટીક એરલાઈન્સને તેની ક્ષમતાના 100 ટકા એટલે કે પુરેપુરા પ્રવાસીઓનું બુકીંગ કરાવવાની છૂટ મળશે. જો કે ત્રણ બેઠકોની રો માં હજુ પણ વચ્ચેની બેઠક પર આવનાર પ્રવાસીને પીપીઈ કીટ પહેરવી જરૂરી હશે, સરકારે હાલ 50 ટકા બેઠકોની મંજુરી આપી હતી જે તબકકાવાર વધારી છે. એરલાઈનમાં હવે બીઝનેસ 80 ટકા જેવો થઈ ગયો છે.


Related News

Loading...
Advertisement