લોધીકા તાલુકામાં 4.20 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત

21 January 2021 04:38 PM
Rajkot
  • લોધીકા તાલુકામાં 4.20 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત

રાજય સરકાર દ્વારા લોધીકા તાલુકાનાં 4 કરોડ 20 લાખના કામોનું લોકાપર્ણ-ખાતમુર્હુત કરતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મનહરભાઇ બાબરીયા, તાલુકા ભાજપના મુકેશભાઇ કમાણી, ભરતસિંહ જાડેજા, મોહનભાઇ ખુંટ, મોહનભાઇ દાફડા, ટીડીઓ સોમપુરા, મામલતદાર રાણાવસીયા, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement