શાળા-મંદિર પાસે સી.સી.બ્લોક

21 January 2021 03:13 PM
Jamnagar
  • શાળા-મંદિર પાસે સી.સી.બ્લોક

વોર્ડ.નં.11માં મહાપ્રભુજી બેઠક પ્રાથમિક શાળા-સુર્યમુખી હનુમાન મંદિર પાસે સી.સી.બ્લોકનું ખાતમુર્હુત ધારાસભ્ય-રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સ્થાનિક આગેવાનોની હાજરીમાં કરાયું હતું.


Loading...
Advertisement