ખવાસ જ્ઞાતિની વાડીમાં ડોમ ટાઇમ કોમ્યુનિટિ હોલ

21 January 2021 03:12 PM
Jamnagar
  • ખવાસ જ્ઞાતિની વાડીમાં ડોમ ટાઇમ કોમ્યુનિટિ હોલ

વોર્ડ.નં.9માં આવેલ ખવાસ જ્ઞાતિની વાડીમાં ધારાસભ્ય આર.સી.ફળદુની 10 ટકા લોકભાગીદારીની ગ્રાંટમાંથી રૂા.4 લાખના ખર્ચે ડોમ ટઇમ કોમ્યુનીટી હોલના કામનું ખાતમુર્હુત કરાયું હતું. આ પ્રસંગે ભાજપ પ્રમુખ, મહામંત્રી ઉપરાંત ભરત મહેતા, પ્રવિણ માડમ, આકાશ બારડ, કુસુમબેન પંડયા, રીટાબેન ઝીઝુંવાડીયા, હિતેન્દ્ર છોટાઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement