ભવાની મંદિર પાસે સી.સી.બ્લોક

21 January 2021 03:11 PM
Jamnagar
  • ભવાની મંદિર પાસે સી.સી.બ્લોક

વોર્ડ.નં.10માં નાગેશ્ર્વર વિસ્તારમાં આવેલ ભવાની માતાજીના મંદિર પાસે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની 10 ટકા લોકભાગીદારીની ગ્રાંટમાંથી રૂા.3.50 લાખના ખર્ચે સી.સી.બ્લોકના કામનું ખાતમુર્હુત ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)સાથે વિમલ કગથરા, હસમુખ જેઠવા, નટુભાઇ રાઠોડ, ક્રિષ્નાબેન સોઢા, હંસાબેન પિપરીયા ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement