માંગરોળ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં વેકશીન કેમ્પ યોજાયો

21 January 2021 02:32 PM
Junagadh
  • માંગરોળ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં વેકશીન કેમ્પ યોજાયો

કોરોના વાયરસ (કોવિડ 19) સામેના રસીકરણ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા હેલ્થ ઓફીસે વેક્સિન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં માંગરોળના પ્રખ્યાત ગાયનેક ડો. ભાર્ગવ પંડિતે પ્રથમ વેક્સિન લઈ કેમ્પનો પ્રારંભ કર્યો. આ પ્રસંગે તાલૂકા હેલ્થ ઓફિસર ડો. ડાભી સહીત માંગરોળની આરોગ્ય વિભાગ અને 108 ની ટીમ ઉપસ્થિત રહી હતી.


Loading...
Advertisement