વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવિભાઇ ગોહેલ, પૂર્વ ઉપપ્રમુખ ઉદયભાઇ શાહ, માજી નગરસેવકોમાં રમેશભાઇ ભુપ્તા, અરવીંદભાઇ ફોફંડી, દેવેન્દ્રભાઇ ઓઝા, નિલેશભાઇ વિઠ્ઠલાણી સહીતના દ્વારા પ્રદેશ ભાજપ મંત્રી તરીકે નિયુકત પામેલ ઝવેરીભાઇ ઠકરાર ને હારતોરા કરી સન્માનીત કરવામાં આવેલ તે તસ્વીરમાં નજરે પડે છે.