ધોરાજી તા.21
ધોરાજીના ભારત વિકાસ પરિષદના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાનો આજે જન્મદિવસ છે. ધોરાજીના પ્લાસ્ટીક એસો અને ભારત વિકાસ પરિષદ તેમજ લઘુ ઉદ્યોગ ભારતી સહિતની અનેકવિધ સંસ્થાઓ સાથે દલસુખભાઇ વાગડીયા સંકળાયેલા છે. તેઓ સેવાકીય પ્રવૃતિઓ કરી જનમ દિવસની ઉજવણી કરશે.