અમેરિકામાં બાઈડેન-હેરિસયુગનો ઉદય: શપથગ્રહણમાં દિગ્ગજોની જમાવટ

21 January 2021 11:20 AM
World
  • અમેરિકામાં બાઈડેન-હેરિસયુગનો ઉદય: શપથગ્રહણમાં દિગ્ગજોની જમાવટ
  • અમેરિકામાં બાઈડેન-હેરિસયુગનો ઉદય: શપથગ્રહણમાં દિગ્ગજોની જમાવટ
  • અમેરિકામાં બાઈડેન-હેરિસયુગનો ઉદય: શપથગ્રહણમાં દિગ્ગજોની જમાવટ

અમેરિકામાં હવે ટ્રમ્પ યુગનો અસ્ત અને બાઈડેન-હેરિસયુગનો ઉદય થઈ ચૂક્યો છે. ગઈકાલે અમેરિકી સંસદ કેપિટલમાં 46મા રાષ્ટ્રપતિ તરીકે બાઈડેને શપથ ગ્રહણ કર્યા હતા તો પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસે પણ પદના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો સીંગર લેડી ગાગા સહિતની ગાયિકાઓએ સૂરિલા કંઠથી કાર્યક્રમનો શમા બાંધ્યો હતો જે ઉપરોક્ત તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.

Related News

Loading...
Advertisement