ગોંડલ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે દિનેશભાઇની નિયુકિત

21 January 2021 11:02 AM
Gondal
  • ગોંડલ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે દિનેશભાઇની નિયુકિત

ગોંડલ તા.21
ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અમીત ભાઈ ચાવડાની સૂચનાથી ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિલીપભાઈ સોજીત્રા દ્વારા દિનેશભાઇ પાતર(એડવોકેટ)ને ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતીના ઉપ પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે જેને વિવીધ સંસ્થાઓ આગેવાનો, કાર્યકરો,વેપારીઓ તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા,જીલ્લા પંચાયત પુર્ણ કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયા,પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ બથવાર, ગોંડલ તાલુકા કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રવકતા ભાવેશભાઇ ભાસા, ન્યાય એજ કલ્યાણ ગ્રુપ અધ્યક્ષ રાજેશભાઈ છત્રીય અગ્રણી વિક્રમસિંહ જાડેજા ભુણાવા, ગોંડલ શહેર કોંગ્રેસ અગ્રણી તેમજ નાગરીક બેન્ક ના પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ, સોમા ના ચેરમેન કિશોરભાઈ વિરડિયા, ગોંડલ તાલુકા પંચાત સદસ્ય રાજેશભાઈ ચોવટીયા, ગોંડલ શહેર કોંગ્રેસ અધ્યક્ષ ભર્ગરાજસિંહ જાડેજા (બીટુભાઈ) બંધીયા ગામ ગામ ના પુર્વ સરપંચ ઓમદેવસિંહ વાધેલા, કોંગ્રેસ અગ્રણી ચંદુભાઈ ખુંટ વગેરે દ્વારા આવકારવામાં આવી છે.


Loading...
Advertisement