30 જાન્યુઆરીએ બે મિનિટ માટે સમગ્ર દેશ થંભી થશ

20 January 2021 06:32 PM
Ahmedabad Rajkot India
  • 30 જાન્યુઆરીએ બે મિનિટ માટે સમગ્ર દેશ થંભી થશ

દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવાશે

ગાંધીનગર, તા. ર0
આગામી તા. 30 જાન્યુઆરીનાં રોજ ગુજરાત સહિત સમગ્ર દેશ બે મીનીટ માટે થંભી જશે અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર મહાનુભાવોને બે મીનીટ માટે મૌન પાળી યાદ કરાશે અને શ્રદ્ધાંજલી પાઠવાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજયોનાં મુખ્ય સચિવોને પત્ર પાઠવી 30 જાન્યુઆરીનાં રોજ શહીદ દિવસનું પાલન કરાવવા નિર્દેશ આપેલ છે. તા. 30 જાન્યુ.ના રોજ સવારે 11 કલાકે બે મીનીટ મૌન પાળી તમામ કામકાજ આવન જાવન ઉપર રોક રહેશે.


Related News

Loading...
Advertisement