જસદણમાં ફાયર વિભાગની સફળ મોકડ્રીલ

20 January 2021 01:53 PM
Jasdan
  • જસદણમાં ફાયર વિભાગની સફળ મોકડ્રીલ

જસદણમાં આવેલ ગેબનશા સોસાયટી વિસ્તારમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની સુચના અને આદેશ અનુસાર ફાયર વિભાગના ફાયર ઇન્સ્પેક્ટર પ્રતાપ સોલંકી ની આગેવાની નીચે ગેબનશા સોસાયટી એક સફળ મોકડ્રીલ કરવામાં આવેલ જેમાં જસદણ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારી શ્રી મજીદ પરમાર, જયેશ ગોંડલીયા અને રાજુભાઈ વાળા આ મોકડરિલ મા ફરજ બજાવેલ હતી.


Loading...
Advertisement