ચેરીટી ગ્રુપ દ્વારા સ્વેટર-લાડુનું વિતરણ

18 January 2021 06:58 PM
Rajkot
  • ચેરીટી ગ્રુપ દ્વારા સ્વેટર-લાડુનું વિતરણ

મકરસંક્રાંતિ નિમિતે રાજકોટ ચેરીટી ગ્રુપ દ્વારા પછાત વિસ્તારમાં રહેતા બાળકોને સ્વેટર, મમરાના લાડુ તેમજ તલના લાડુનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું. રાજકોટ ચેરીટી ગ્રુપના સભ્યોમાં પ્રશાંત કાચા, ઇતેશ પીપળીયા, અંકિત ચાંચડીયા, ચિરાગ ગાંગાણી, ઋતુલ ટાંક, જય ભટ્ટ, તુષારસિંહ ચૌહાણ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement