સ્વ.અશ્વીનભાઇ મહેતા મેમો. ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

18 January 2021 06:57 PM
Rajkot
  • સ્વ.અશ્વીનભાઇ મહેતા મેમો. ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
  • સ્વ.અશ્વીનભાઇ મહેતા મેમો. ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

રાજકોટમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સીટીઝન્સ બેંકના સ્વ. અશ્વીનભાઇ મહેતા મેમોરીયલ ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો રેલ્વે ગ્રાઉન્ડ લોકોસેડમાં પ્રારંભ થયો છે. સીટીઝન્સ બેંકના મેનેજીંગ ડિરેકટર હારિત અશ્વીનભાઇ મહેતાએ દીપ પ્રાગટય કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો અને જણાવેલ કે સૌરાષ્ટ્રમાં રમત ગમતની પ્રવૃતિને વેગ મળે તે હેતુ આ ટુર્નામેન્ટ પાછળ સમાયેલો છે. તેમણે ટુર્નામેન્ટમાં ભાગ લેતી દરેક ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. તેમની સાથે રેલવે યુનિયનના હિરેન મહેતા તથા અન્યો જોડાયા હતા. ઉપરોકત તસ્વીરો ટુર્નામેન્ટના શુભારંભની છે.


Related News

Loading...
Advertisement