સરકારી બાબુઓ પણ વેકસીન લેવામાંથી છટકે છે

18 January 2021 06:27 PM
Ahmedabad Gujarat
  • સરકારી બાબુઓ પણ વેકસીન લેવામાંથી છટકે છે

રાજયમાં વેકસીનેશન શરુ થઈ ગયુ છે અને શાસકો સહિતના રાજકીય નેતાઓ કે તેઓ પહેલા પ્રજા તેવા લાગણીસભર સંબોધન સાથે પોતે હાલ વેકસીન લેશે નહી તેવી જાહેરાત કરી દીધી છે. પરંતુ ગુજરાતમાં સનદી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ વેકસીન લેવાની ઉતાવળના મૂડમાં નથી. જો કે તેઓ ખુલ્લેઆમ ના પાડતા નથી પરંતુ હાલમાં જ સેક્રેટરીઓની કમીટીમાં આ મુદો ચર્ચાયો હતો અને તેમાં બાબુભાઈએ પણ વેકસીન લેવાના જોખમોની ચર્ચા કરી હતી. અત્યાર સુધી વેકસીન લેવામાં તબીબી આલમ જ મહત્વની બની રહી છે. આમ નેતાઓની સાથે અમલદારો પણ છટકી ગયા છે.


Related News

Loading...
Advertisement