રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિને મુખ્યમંત્રીની શુભકામના

18 January 2021 06:21 PM
Ahmedabad Gujarat
  • રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિને મુખ્યમંત્રીની શુભકામના

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજભવન ખાતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિને પ્રત્યક્ષ મળીને શુભકામના પાઠવી હતી તેની તસ્વીર મુખ્યમંત્રીએ રાજયપાલના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.


Related News

Loading...
Advertisement