થાંભલામાં પતંગ ઉતારવા ચડેલા દસ વર્ષના બાળકનું વિજશોકથી મોત

18 January 2021 11:41 AM
Bhavnagar
  • થાંભલામાં પતંગ ઉતારવા ચડેલા દસ વર્ષના બાળકનું વિજશોકથી મોત

ભાવનગર તા. 18
ભાવનગર પંથકમાં થાંભલાનાં તારમાં અટવાયેલા પતંગ ઉતારવા ગયેલા 10 વર્ષના બાળકનું ઇલે. શોક લાગતા મોત નીપજયુ છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે સીમેન્ટના ઇલેકટ્રીના થાંભલામાં પતંગ અટવાતા તેને ઉતારવા કરણ અરવીંદભાઇ તડવી ઉ.વ. 10 વર્ષનો બાળક થાંભલા પર ચડતા તારને અડકી જતા ઇલેકટ્રીક શોક લાગતા તેને બેભાન હાલતે ભાવનગરની સરટી હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં તેનું મોત નીપજયુ હતુ.


Loading...
Advertisement