સુરતમાં સી.આર.પાટીલે વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો

16 January 2021 07:28 PM
Surat Gujarat
  • સુરતમાં સી.આર.પાટીલે વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો
  • સુરતમાં સી.આર.પાટીલે વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો

સુરતમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મ્યુ.કમી. બંછાનીધી પાની તથા પોલીસ કમિશ્ર્નર અજય તોમરની હાજરીમાં વિવિધ હોસ્પીટલમાં ટીકાકરણનો પ્રારંભ થયો હતો અને આરોગ્ય કર્મચારીઓને કોરોના વેકસીન આપવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement