કેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન

16 January 2021 10:32 AM
Entertainment Top News
  • કેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન

મુંબઇ તા. 16 : અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે કેટલાક લોકો તેમને મોં પર તાળું લગાવવાની સલાહ આપે છે. ટવીટર પર તેમના ફેને ટવીટ કર્યુ હતું કે ‘જો દુનિયા વિશ્ર્વાસ પર ચાલતી તો આજે કોઇના દરવાજા પર તાળું ન લાગતું હોત.’ તો તેના ટવીટ પર રિપ્લાય આપતા ટિવટર પર અમિતાભ બચ્ચને ટવીટ કર્યુ હતું કે ‘ભાઇસાહેબ, અમે ઇલાહાબાદમાં એવા પણ દિવસો જોયા છે જયારે અમારા ઘરને કદી પણ તાળુ નહોતાં લગાવતા. સાથે જ ઘરનો ગેટ પણ કદી બંધ નહોતો રહેતો એ હંમેશાં ખુલ્લો જ રહેતો હતો. હા જોકે હવે એવું શકય નથી. આજકાલ તો સલાહ આપનારા લોકો એમ પણ કહે છે કે મારે મારી જીભને પણ તાળું લગાવી દેવું જોઇએ.


Related News

Loading...
Advertisement