ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારી અરવિંદ શર્મા ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય બનશે

15 January 2021 06:15 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારી અરવિંદ શર્મા ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય બનશે

ગઇકાલે જ ભાજપમાં ભળેલા ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારી અરવિંદ શર્મા ઉત્તરપ્રદેશ સરકારમાં મહત્વનું સ્થાન મેળવશે તે નિશ્ર્ચિત છે. તેઓને આજે રાજયની વિધાન પરિષદમાં ઉમેદવાર તરીકે ભાજપે ટીકીટ આપી છે અને તેઓ બીનહરીફ ચૂંટાઇ જશે તે નિશ્ર્ચિત છે અને આગામી દિવસોમાં યોગી સરકારમાં મહત્વના પદે અને સંભવત: નાયબ મુખ્યમંત્રી કે તેવુ કોઇ વજનદાર પદ મેળવે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement