રવિવારે જિનાલયની ધજાના આદેશની ઉછામણી

15 January 2021 05:13 PM
Rajkot Dharmik
  • રવિવારે જિનાલયની ધજાના આદેશની ઉછામણી

યુનિ. રોડ જૈન સંઘ સંચાલિત શ્રી સુમતિનાથ જિનાલયની તા.28ના આઠમી સાલગીરા : તા.28મીના ગુરૂવારે સવારે 10 વાગે અઢાર અભિષેક તથા બપોરે 12 વાગે ધજારોહણ : પ્રભુજીની ભવ્યાતિભવ્ય આંગી રચાશે

રાજકોટ, તા. 15
યુનિ. રોડ શ્વે. મૂ. જૈન તપગચ્છ સંઘના સંગેમરમરના શ્રી સુમતિનાથ ભગવાનના નૂતન જિનાલયની આગામી તા.28મીના ગુરૂવારે આઠમી સાલગીરી ઉજવાશે.
ધજાના આદેશ
શ્રી સમુતિનાથ જિનાલયની ધજાના આદેશની ઉછામણી આગામી તા. 17ના રવિવારે સવારે 10.15 કલાકે મધુહીરા ઉપાશ્રયમાં શરૂ થશે. જેમાં રંગમંડપ, અધિષ્ઠાયક ભવન તથા દેવ-દેવીની ધજાની ઉછામણી કરવામાં આવશે.
મહોત્સવનો કાર્યક્રમ
તા.28મીના ગુરૂવારે શ્રી સુમતિનાથ જિનાલયની આઠમી સાલગિરિ અનેરા ઉલ્લાસ સાથે ઉજવાશે. મુળનાયક શ્રી સુમતિનાથ પ્રભુજીની કાયમી ધજાના લાભાર્થી કંચનબેન પ્રભુદાસ હિરાચંદ તુલસીભાઇ જસાણી પરિવાર, શ્રી શાંતિનાથ પ્રભુજીની ધજાના લભાર્થી નિલમબેન જયકાંતભાઇ પ્રેમચંદભાઇ વાઘર પરિવાર તથા ઇલાબેન દિનેશભાઇ પારેખ પરિવાર છે. જ્યારે શ્રી સુવિધિનાથ પ્રભુજીની ધજાના લાભાર્થી લત્તાબેન કાંતિલાલ મહેતા પરિવાર છે. તા.28મીના સવારે 10 વાગે અઢાર અભિષેક ત્યારબાદ બપોરે 1ર કલાકે ધજારોહણ થશે. આ દિવસે


Related News

Loading...
Advertisement