તમિલનાડુમાં ઉતરાયણે પતંગબાજી નહીં, આખલાબાજી!

15 January 2021 04:09 PM
Off-beat
  • તમિલનાડુમાં ઉતરાયણે પતંગબાજી નહીં, આખલાબાજી!

ઉત્સવોની ઉજવણી માણસને આનંદ ઉલ્લાસથી ભરી દે છે પણ કેટલાક ઉત્સવો ખતરનાક અને ટેન્શન વધારનારા હોય છે, આમાંનો એક ઉત્સવ છે જલ્લીકટુ. ઉતરાયણના દિવસે તામિલનાડુમાં જલ્લીકટુની ખતરનાક રમત રમાય છે. માણસ અને આખલાની લડાઈની આ રમત જોનારાઓમાં રોમાંચ પેદા કરતી હોય છે પણ તે એટલી જ ખતરનાક પણ હોય છે. તસ્વીરમાં મદુરાઈની સીમાએ આવેલા અવાનિયાપુરમ ગામમાં ભુરાટા થયેલા આખલા સાથે બાથ ભીડવાના બે યુવાનો મરણીયા પ્રયાસ કરે છે.


Related News

Loading...
Advertisement