શાકભાજી વેચતાં અભ્યાસ કરતા બાળકને જોઇ આઇએએસ અધિકારી થયા આફરીન

15 January 2021 10:53 AM
Off-beat
  • શાકભાજી વેચતાં અભ્યાસ કરતા બાળકને જોઇ આઇએએસ અધિકારી થયા આફરીન

સોશ્યલ મીડીયા પર એક ફોટો વાઇરલ થયો છે જેમાં સડકની કિનારે બેસીને એક છોકરો શાકભાજી વેચતાં અભ્યાસ કરી રહ્યો છે. આ છોકરાનું નામ પુષ્પેન્દ્ર સાહુ છે અને તે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે.
આઇએએસ અધિકારી ઓમપ્રકાશ ચતુર્વેદીએ આ ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે. ફોટો સાથે કેપ્શનમાં તેમણે એક શેર લખ્યો છે. ‘હો કહીં ભી આગ લેકિન આગ જલની ચાહિએ.’


Related News

Loading...
Advertisement