અપહરણ-મારામારીના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

13 January 2021 07:42 PM
Rajkot Crime
  • અપહરણ-મારામારીના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

રાજકોટ, તા. 13
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં વર્ષ ર01રમાં નોંધાયેલા અપહરણ અને મહામારી સહિતના ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો જુનાગઢનો આરોપી 8 વર્ષ બાદ પોલીસ સકંજામાં આવ્યો છે. આરોપી પુંજા દેવરાજ રાડા (ઉ.વ.38, રહે. વીરબાઇપરા રામચોક, હુડકો પોલીસ લાઇન પાછળ, જુનાગઢ)નો આરોપીનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા ગાંધીગ્રામ પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ તથા તેમના સ્ટાફ દ્વારા પુંજા રાડાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.


Related News

Loading...
Advertisement