કોલેજના સ્ટાફ માટે નિ:શુલ્ક યોગ-પ્રાણાયામ શિબિર યોજાઇ

13 January 2021 07:09 PM
Rajkot
  • કોલેજના સ્ટાફ માટે નિ:શુલ્ક  યોગ-પ્રાણાયામ શિબિર યોજાઇ

રાજકોટ તા.13
તાજેતરમાં રાજકોટની લાભુભાઇ ત્રિવેદી એન્જીનિયરીંગ કોલેજ તથા ધ ડીવાઇન યોગા એડ ફિટનેસ સ્ટુડીયોના સંયુકત ઉપક્રમે કોલેજના સ્ટાફ માટે ફ્રી યોગ પ્રાણાયામ શિબિર રાખવામાં આવી હતી. આ શિબિર દરમિયાન કોલેજના 35 જેટલા સ્ટાફ મિત્રો જોડાયા હતાં. લાભુભાઇ ત્રિવેદી એન્જીનિયરીંગ કોલેજના પ્રિન્સીપાલ બી.એમ.રામાણીએ તંદુરસ્ત રાજકોટના આ પ્રોજેકટની સાથે જોડાયને પોતાની કોલેજના સ્ટાફ મિત્રોને માટે આ યોગ પ્રાણાયામ શિબિરમાં સ્ટાફ સાથે જોડાયા હતાં.


Related News

Loading...
Advertisement