અમેરિકામાં પગાર આધારીત એચવનબી વિસાનો અમલ 1 જુલાઈ 2021થી થશે

13 January 2021 07:08 PM
World
  • અમેરિકામાં પગાર આધારીત એચવનબી વિસાનો અમલ 1 જુલાઈ 2021થી થશે

ટ્રમ્પ શાસકે આખરી માર્ગદર્શિકા બહાર પાડી

નવી દિલ્હી: અમેરિકાએ આખરે ભારત સહિતના દેશોને અસરકર્તા એચ-વન-બી વિઝા અને ગ્રીનકાર્ડ હોલ્ડર્સ માટેના નવા વેઈઝ (પગાર) આધારીત નિયમો જાહેર કર્યા છે. અમેરિકાએ ફકત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વિદેશીઓજ પ્રવેશી શકે અને અમેરિકીઓને અન્યાય ન થાય તે જોવા ટ્રમ્પ શાસને હવે એચ-વન-બી વિસાને નવા ઉંચા પગાર ધોરણ નિશ્ચિત કર્યા છે જેથી અમેરિકી કંપનીઓ તથા અમેરિકામાં કામ કરતી વિદેશી કંપનીઓ વધુ ઉંચા ખર્ચ, વિદેશીઓને સાથે તેના કરતા સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપશે. જે 1 જુલાઈ 2021થી લાગુ થશે. પખવાડીયામાં નવા એચવન-બી વિસા ઈસ્યુ કરતા સમયે તેની સંખ્યા વધારાય તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement