ડિઝીટલ દાદાગીરી!: ફેસબુક, ગુગલ, એમેઝોન દ્વારા વર્ચ્યુઅલ બ્રેઈન વોશીંગ!

13 January 2021 05:06 PM
India Technology
  • ડિઝીટલ દાદાગીરી!: ફેસબુક, ગુગલ, એમેઝોન દ્વારા વર્ચ્યુઅલ બ્રેઈન વોશીંગ!

સરકાર અને ટેક કંપનીઓએ ખાનગી ડેટાની વ્યાખ્યા બદલવી પડશે: જૈન

નવી દિલ્હી તા.13
આજે આખી દુનિયામાં સોશ્યલ મીડીયા છવાઈ ગયું છે, ફેસબુક, ગુગલ, ટવીટર, એમેઝોન સહિત અનેક ટેક કંપનીઓનું અંતિમ લક્ષ્ય એવું ડિઝીટલ મોડેલ બનાવવાનું છે કે જે આપણને લાંબા સમય સુધી મોબાઈલ સ્ક્રીન પર ચીપકાવી રાખે, એટલું નહીં, આપણી પસંદ- નાપસંદ નકકી કરવાના ઈરાદાથી ક્ધટેન્ટ પીરસીને અને આપણી ઝીણામાં ઝીણી જાણકારીઓનો રેકોર્ડ નોંધીને આપણને જ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, હાલ તેની અસર આપણા વ્યવહાર અને માનસિક સ્વાસ્થ્યને લઈને સામાજીક અને રાજનીતિક વ્યવસ્થા સુધી જોવા મળી રહી છે.ઈન્ટરનેટ ફોર ડેમોક્રસી માટે કામ કરતી અધ્યયનકર્તા તૃપ્તિ જૈન જણાવે છે કે સરકાર અને ટેક કંપનીઓએ ખાનગી ડેટાની વ્યાખ્યા નકકી કરવી પડશે.


Related News

Loading...
Advertisement