અમેરિકાની આ યુવતીને શ્વાનમૂત્ર પાનનું અજબ ગજબ વ્યસન! જાણો કારણ

13 January 2021 04:30 PM
World
  • અમેરિકાની આ યુવતીને શ્વાનમૂત્ર પાનનું અજબ ગજબ વ્યસન! જાણો કારણ

આપણે ત્યાં ગૌમૂત્રનો મહિમા છે પણ...

નવી દિલ્હી તા.13
આપણે ત્યાં સ્વાસ્થ્ય માટે ગૌમૂત્રનો મહિમા છે પણ અમેરિકાની એક ખૂબસૂરત યુવતીએ તેની ખૂબસૂરતીનું અજીબોગરીબ રહસ્ય ખોલ્યું છે, આ યુવતી કહે છે- મારી સુંદરતાનું રહસ્ય છે શ્વાસનું યુરીન! જીહા, આ યુવતી પોતાની ત્વચાની સુંદરતા જાળવી રાખવા શ્વાનમૂત્રનું પાન કરે છે! અમેરિકાની લીના નામની આ ખૂબસૂરત મહિલા કહે છે કે તે રોજ શ્વાનનું યુરીન પીએ છે જેથી તેના ચહેરા પર ડાઘ-ધબ્બા નથી રહેતા અને હંમેશા નિખાર રહે છે. લીના કહે છે- શ્વાનના યુરીનમાં વિટામીન એ, વિટામીન ઈ અને કેલ્સીયમના ગુણ છે, જે કેન્સરના ઈલાજમાં ઘણા મદદગાર છે. લીનાના ખૂબસૂરતીના અજીબો ગરીબ રહસ્યે દુનિયાભરમાં ચર્ચા જગાવી છે, અલબત, તેને હજુ કોઈ તબીબી સમર્થન નથી મળ્યું.


Related News

Loading...
Advertisement