કચ્છના જંગી ગામે જુગાર રમતા શકુનીઓને ઝડપી લેતી સામખીયાળી પોલીસ

13 January 2021 02:51 PM
kutch
  • કચ્છના જંગી ગામે જુગાર રમતા શકુનીઓને ઝડપી લેતી સામખીયાળી પોલીસ

ભચાઉ તા.13
બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોતલીયા ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીગ્રામ મયુર પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ભચાઉ વિભાગ તથા સર્કલ પો.કોન્સ. શ્રી ડી.એમ.ઝાલા તરફથી મળેલ સૂચનાઓ અને માર્ગદર્શન અન્વયે સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. વી.જી.લાંબરીયાની સૂચના અન્વયે મળેલ બાતમી હકીકત મુજબ જંગી ગામે પાબુદાદા રોડ કોલીવાસમાં આવેલ ગણેશા લખાભાઈ કોલીના ઘરપાસે જાહેર રસ્તા પર રમાતી જુગાર પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.


Loading...
Advertisement