મોરબીના યુવા પત્રકાર સંદીપભાઈ વ્યાસનો જન્મદિન

13 January 2021 02:45 PM
Morbi
  • મોરબીના યુવા પત્રકાર સંદીપભાઈ વ્યાસનો જન્મદિન

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.13
મોરબીમાં જન્મેલા અને મોરબીમા જ અભ્યાસની સાથોસાથ પત્રકારત્વ સાથે સંકળાયેલાને સૌની સાથે હળી મળીને રહેતા લાગણી સભર સબંધો ધરાવતા તેમજ સેવાકીય કાર્યમાં પણ હંમેશા અગ્રેસર રહેતા એવા યુવા પત્રકાર સંદીપભાઈ વ્યાસ પત્રકારત્વ કરી લોકો ના પ્રશ્નો ને વાચા આપી રહ્યા છે જેમનો આજે જન્મ દિવસે મોરબી ના સીરામીક ,ક્લોક સહિત એસો તેમજ વિવિધ સંગઠનો શહેરની શૈક્ષણિકને સામાજીક સંસ્થાઓ, કુટુંબીજનો સ્નેહીઓ મિત્રો જન્મદિવસ ની શુભેરછાઓ તેમના મોબાઈલ નંબર 99799 97859 ઉપર પાઠવી રહ્યા છે.


Loading...
Advertisement