ગઇકાલે યુવા દિવસ નિમિતે સ્વામીવિવેકાનંદજીની 158 મી જન્મજયંતિએ મોરબીમા યુવાભાજપ દ્વારા મહેન્દ્રનગર ગામથી દરબારગઢ સ્વામીવિવેકાનંદજીના સ્ટેચ્યુ સુધીની બાઈક રેલીનુ આયોજન કરેલ હતુ જેમા જીલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ સનાવડા , જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા , જીલ્લા યુવાભાજપ ઉપપ્રમુખ જયદીપ હુંબલ, મોરબી તાલુકા યુવાભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા, મોરબી શહેર યુવાભાજપ પ્રમુખ શિવમ વિરમગામા, તરુણ અઘારા, પરિમલ ઠક્કર અને મહેન્દ્રનગર ગામના આગેવાન રાજેશ શેરસીયા, જતીન ફૂલતરીયા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)