ભચાઉ : તીર્થ મહેતાનો આજે જન્મદિન : શુભેચ્છા વર્ષા

13 January 2021 02:33 PM
kutch
  • ભચાઉ : તીર્થ મહેતાનો આજે જન્મદિન : શુભેચ્છા વર્ષા

જૈન યુવક મંડળ સંચાલીત શ્રીમહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉના સભ્ય અરવિંદભાઈ મહેતા ના પુત્ર તીર્થ અરવિંદ મેહતા નો આજે જન્મ દિવસ છે વહેલી સવાર થી સોસલમીડીયા દ્વારા શુભેચ્છાઓ મિત્ર વડીલો તરફથી શુભેચ્છાઓ વર્ષા થઈ હતી પરીવાર મા ખુશી ની લાગણી છવાઈ જન્મ દિવસ નિમિતે પંખી ને ચણ તથા ગાય માતા ને ચારો શ્રમજીવી લોકો ના બાળકો ને ચોકલેટ વિતરણ કરવામાં આવશે.


Loading...
Advertisement