સુરેન્દ્રનગર નાગરીક બેન્કનાં ચેરમેન નરેશ કૈલાના પુત્ર કેશવનો કાલે જન્મદિવસ

13 January 2021 02:28 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર નાગરીક બેન્કનાં ચેરમેન નરેશ કૈલાના પુત્ર કેશવનો કાલે જન્મદિવસ

વઢવાણ, તા.13
સુરેન્દ્રનગર શહેરના નાગરિક બેંકના ચેરમેન નરેશભાઈ કેલાના પુત્ર કેશવ નો આવતીકાલે જન્મદિવસ પરિવારમાં દાદા ધનરાજભાઇ કૈલા તેમજ દાદીમા ગાયત્રીબેન કેલા સહિતના પરિવારજનો દ્વારા કેશવ ના જન્મદિવસની ઉજવણી કરવા માટે અનેરો થનગનાટ છે. સુરેન્દ્રનગર શહેરની રાજકોટ નાગરિક બેંકના ચેરમેન નરેશભાઈ કેલા તેમજ નિશાબેન કેલાના સુપુત્ર કેશવ નો 14 જાન્યુઆરી ના રોજ જન્મદિવસ છે ત્યારે કેશવ પરિવારમાં ભારે લાડકવાયો છે અને પરિવારમાં દાદા ધનરાજભાઇ કૈલા તેમજ ગાયત્રીબેન કેલા સહીતના પરિવારજનો જન્મદિવસની ઉજવણી કરવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે અત્યારે પરિવારમાં આવતીકાલે 14 જાન્યુઆરીના દિવસે કેશવના જન્મદિવસ ભગવાનને તેના દીઘાર્યુ માટે પ્રાર્થના કરી અને પરિવારજનો ભેગા મળી અને જન્મદિવસની ઉજવણી કરનાર છે ત્યારે પરિવારમાં કેશવ ના મોટા પપ્પા લલિત ભાઈ કેલા તેમજ કામિનીબેન તેમજ કેશવની બેન ખુશી તેમજ માધવ પરમ સાથે પરિવારજનો હળી મળી અને જન્મદિવસની ઉજવણી કરનાર છે કેલા પરિવારમાં કેશવના જન્મ દિવસની ઉજવણીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.


Loading...
Advertisement